કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 56

(21)
  • 5.9k
  • 3
  • 4.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-56પરીની વિમાસણ હજી ઓછી થતી નહોતી એટલે તેણે તરત જ ભાવનાબેન સામે ક્રોસ કર્યો કે, પણ આન્ટી હું અહીં તમારા ઘરે આવી કઈ રીતે ? અને ભાવનાબેને તેને એટલી જ શાંતિથી જવાબ આપ્યો કે, " બેટા તું પહેલા જરા ફ્રેશ થઈ જા પછી હું તને બધું જ સમજાવું છું... ભાવનાબેને પરીને એવું કહી તો દીધું કે હું તને પછી બધુંજ સમજાવું છું પરંતુ ચા પીતાં પીતાં સતત તેમના મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો કે હું પરીને કઈરીતે અને શું જવાબ આપીશ ? એટલામાં મનિષભાઈ પોતાની ઓફિસ જવા માટે તૈયાર થઈને ડાઈનીંગ ટેબલ ઉપર ચા નાસ્તો