પ્રેમ અસ્વીકાર - 17

  • 1.9k
  • 1.1k

નિધિ બોલી કે કઈ વાંધો નહિ યશ જો તને ઈશા પસંદ છે તો હું તને સપોર્ટ કરીશ, પણ તારે મને પેહલા કેવું જોઈએ ને કે તું એને પસંદ કરે છે? અજય બોલે છે " હા નિધિ હું એનો ખાસ મિત્ર છું તો પણ એને મને આ વાત નથી કરી, નહિ તો હુજ એને મળવા માં મદદ કરવી દઉં." હર્ષ બોલે છે કે " અરે ભાઈ એવું નથી અત્યારે પણ કઈ વહી નથી ગયું, હજુ પણ તમે મદદ કરી શકો છો." " હા હા ભાઈ હવે તો કરવા નાજ ને ...કેમ કે તમારા બંને ની જોડી એક દમ મસ્ત છે..સુ કેહવુ