લવ ફોરેવર - 9

  • 2.4k
  • 1.3k

Part :-9" હેય..... ડાર્લિંગ....!! ક્યારની તારી રાહ જોવું છું. મે આજે એક નવી રેસિપી ટ્રાય કરી છે. તારા માટે સ્પેશિયલ લઈને આવી છું." રીમા પાયલ ના ઘરે આવી બેઠી હતી. પરંતુ પાયલ કાઈ પણ બોલ્યા વગર સીધી ઉપર પોતાના રૂમમાં જતી રહી. રીમા ને બહુ અજીબ લાગ્યું પોતાને કાઈ જવાબ દીધા વગર જ જતી રહી એટલે રીમા પણ ઊભી થઈ પાયલ ના રૂમ માં આવી. " પાયલ ... શું થયું??" રીમા એ જોયું તો પાયલ પોતાના બેડ માં ઊંધી સૂતી હતી અને રડી રહી હતી. પાયલ ઊભી થઈ રીમાને ગળે લાગી ગઈ." શું થયું....?? ઓફિસમાં કાઈ પ્રોબ્લેમ થયો છે..??" પાયલ