કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 55

(19)
  • 4k
  • 2
  • 3k

" કૉલેજ કેમ્પસ "ભાગ-55 ભાવનાબેન પોતાના બેડરૂમમાંથી બહાર આવીને મનિષભાઈ, આકાશ તેમજ પરીની રાહ જોતાં ડ્રોઈંગ રૂમમાં જ બેઠાં હતાં. મનિષભાઈ પોતાની કાર લઇને આવ્યા કે તરત જ તે બહાર કમ્પાઉન્ડમાં દોડી ગયા અને પરીને તેમજ આકાશને આ રીતે નશામાં જોઈને જ ગભરાઈ ગયા. મનિષભાઈએ તેમને પરીને સાચવીને અંદર પોતાના બેડરૂમમાં લઈ જવા ઈશારો કર્યો અને પછી પોતે આકાશને લઈને ઘરમાં પ્રવેશ્યા. મનિષભાઈ આજે ખૂબજ દુઃખી હતા... અને આકાશને આ રીતે નશામાં ધૂત જોઈને ભાવનાબેનને પણ ખૂબજ દુઃખ થયું. મનિષ ભાઈ વિચારી રહ્યા હતા કે, સારું થયું રૂપેશભાઈએ મને સમયસર આ વાતની જાણ કરી દીધી નહીંતર આકાશને માથે આ છોકરીના