પ્રેમ અસ્વીકાર - 15

  • 2.4k
  • 1.4k

સવારે નવી જગ્યા એ ગયા અને હર્ષ ઈશા ની બાજુ માં ફરે છે અને એને વાત કરવા નો પ્રયત્ન કરે છે. પણ એમાં એ નાકામયાબ થાય છે. કારણ કે જ્યારે જ્યારે એ વાત કરવા નો પ્રયત્ન કરે છે ત્યારે ત્યારે એની આજુ બાજુ કોઈ નાં કોઈ આવી જાય છે...એમ ને એમ સાંજ પાડી જાય છે અને સાંજે બસ ઘરે જવા નીકળી જાય છે ...ત્યાર બાદ બધા બસ માં બેઠા હતા તો ...હર્ષ ની નઝર એના મિત્ર અજય પર પડે છે તો તે પાછળ બેઠો બેઠો નિધિ ને ઈશારા કરી રહ્યો હતો.. ત્યાર બાદ સાંજે થોડું થોડું અજવાળુ હતું ને બધા