અનોખો પરિવાર - ભાગ1

  • 3.7k
  • 1.6k

આજે વાત કરવી છે એક અનોખો – અલગ – અદ્રિતીય અને અજોડ પરિવાર. જ્યાં જ્ઞાન સાથે ગમ્મત ., ક્યાથી ક્યાં જવાનું છે અને જ્ઞાન પ્રાપ્તિ કોને કહેવાય અને કઈ રીતે થાય છે.સ્વમાન સાથે કઈ રીતે જીવવું. પોતાના કાંડે કઈ રીતે દુનિયા કંડારી શકાય. જ્યાં જવાનું મન થાય જ્યાં જવાનો આનંદ અને ઉત્સાહ હોય – જ્યાં જવાથી આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે અને જ્યાં રજાના દિવસે નથી જતાં ત્યારે અંદરથી એક ખાલીપો અને બેચેની અનુભવાય છે – કઈક ઘટતું હોય તેવું સતત લાગ્યા કરે એવો અમારો પરિવાર એટ્લે ડ્રોપ પરિવાર. ઘણા સમયથી લેપ્રેસીકોલોની ના બાળકોને ફૂડ ડિસ્ટ્રિબુશન માટે જતાં