પ્રેમ - નફરત - ૬૦

(24)
  • 3.4k
  • 2
  • 2.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૦ રચના મોબાઇલમાં દુબઇનો સમય જોઇ થોડે દૂર જઇને કોઇને ફોન કરવા લાગી. એણે કહ્યું:'અચ્છા! બધી વ્યવસ્થા બરાબર થઇ ગઇ છે ને? આરવને કોઇ વાતની ખબર પડવી ના જોઇએ. બસ એટલું સંભાળી લેજે. સમય- સમય પર મને રિપોર્ટ આપતી રહેજે.' સામેથી કોઇ મહિલાનો એવો જવાબ આવ્યો કે એ મનોમન ખુશ થઇ ને એના ચહેરા પર હાસ્ય આવી ગયું.દુબઇ કોઇ મહિલા સાથે વાત કરીને તે મીતાબેન પાસે ગઇ અને બોલી:'મમ્મી, લખમલભાઇ સાથે જે સંઘર્ષ થયો એ મજૂરોને કારણે જ હતો ને? મને આખી વાત શરૂઆતથી કરો...'મીતાબેન શાંત સ્વરે એ સંઘર્ષની કથા માંડતા બોલ્યા:'લખમલભાઇની નવી કંપનીમાં