ચિનગારી - 3

  • 3.6k
  • 2.3k

મીસ્ટી! વિવાનએ જોરથી કહ્યું ને બહારથી અવાજ આવ્યો, અત્યારે પણ વિવાની હાલત ખરાબ હતી, મીસ્ટી પાસે જવું પડશે, વિવાનએ વિચાર્યુને તરત ઊભો થઈને રૂમનો દરવાજો ખોલ્યો."ભાઈ ગાંડો થઈ ગયો છે!" આરવ ગુસ્સામાં બોલ્યો ને સામે શાંત વિવાનને જોઈને એનો હાથ પકડીને ફાટફાટ નીચે ઉતારવા લાગ્યો!આરવ શાંતિ રાખ, એક ઝાટકા સાથે વિવાનએ એનો હાથ છોડાવ્યોને આરવની પાછળ પાછળ ચાલવા લાગ્યો!કઈ બોલીશ યાર, મને ચિંતા થાય છે આરવ બોલને, આરવ ક્યારનો ચૂપચાપ બેસીને કાર ચલાવી રહ્યો હતો ને વિવાનએ એને 10 વાર પૂછી લીધું હશે, પણ આરવે કઈ જવાબ ના આપ્યો, એને બધું જ ધ્યાન કાર ચલાવવામાં આપ્યું, થોડીવારમાં એ લોકો સ્નેહ