કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 53

(26)
  • 6k
  • 2
  • 4.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-53 રુચિરે પોતાના મોબાઈલમાં ધીમું મ્યુઝિક વગાડવાનું શરૂ કર્યું અને બસ પછી તો ડાન્સ પાર્ટી અને હૂક્કાનો સંગમ જામતો ગયો અને સમય ઘણો વીતી ચૂક્યો હતો. આકાશના મોબાઈલમાં રીંગ વાગી એટલે બધાનાં રંગમાં ભંગ પડ્યો. આકાશ વાત કરવા માટે ફોન હાથમાં લઈને ત્યાંથી બહાર નીકળી ગયો...અને એક જ મિનિટ વાત કરીને ફરી પાછો અંદર આવીને પોતાની મસ્તીમાં ખોવાઈ ગયો. પરી તેને પૂછી રહી હતી કે, કોનો ફોન હતો ? નાનીમાનો ફોન તો નહતો ને ? આકાશે કંઈજ જવાબ ન આપ્યો એટલે પરી ફરીથી બોલી કે, " ચાલ, આપણે નીકળીએ બહુ લેઈટ થઈ ગયું છે " પણ આકાશને