પ્રેમનું રહસ્ય - 11

(41)
  • 4.6k
  • 1
  • 2.6k

પ્રેમનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧કોઇ રૂપસુંદરીને જોઇને આંખો અંજાઇ જાય એમ અખિલ સંગીતાને એકીટશે જોઇ જ રહ્યો. શું રૂપ હતું સંગીતાનું? આજે એ સુંદર અને સેક્સી લાગી રહી હતી. તે મેકઅપ સાથે તૈયાર થઇ હતી પણ એના રૂપની સાદગીનો ઉઠાવ વધુ હતો. એના કામણગારા નયન તો દિલ પર તીર મારી રહ્યા હતા. જીન્સ અને ટોપમાં એના અંગેઅંગની સુંદરતા ઊભરી રહી હતી. અખિલે આંખો ચોળીને પૂછ્યું:'તું સંગીતા જ છે ને? હું કોઇ સપનું તો જોઇ રહ્યો નથી ને?' 'પતિ પરમેશ્વરજી! તમારી સામે તમારી અર્ધાંગિની જ ઊભી છે. એના રૂપને જોવાની જરૂર નથી. એ રૂપને ઘૂંટડે ઘૂંટડે પીવાનું આમંત્રણ છે! આ ખજાનો તમારા માટે