ચિનગારી - 2

(11)
  • 3.9k
  • 2.5k

એ રાત જ ભયાનક હતી, કે પોતે બનાવી દીધી? મારા કારણે એ રાત પછી મિસ્ટીની સવાર ના થઈ!ભાઈ આજે તમે વધારે જ પી લીધું છે, ઘરે ચાલો, હું ચલાવીશ કાર પ્લીઝ, આરવએ વિવાનને સંભાળતા કહ્યું કેમ કે વિવાનએ એટલું વધારે ડ્રીંક કર્યું હતું કે એના થી ઊભું પણ નહતું રહેવાતું!મે કીધુ ને આરવ, જા અહીંયાથી, મારે કોઈ વાત નથી કરવી, એક વાર કીધું ને,જા...આ.... વિવાન એટલું જોરથી બોલ્યો કે ક્લબ બહારની પબ્લિક બંને ભાઈને જોવા લાગી.વિવાનની તીખી નજર બધા પર કરી તો બધા પોતાના કામ કરવા લાગ્યા ને એક ઝાટકે વિવાનએ આરવનાં હાથમાંથી કારની ચાવી લઈને નીકળી પડ્યો!આરવએ વિવાનને જતા