પ્રેમ અસ્વીકાર - 13

  • 2k
  • 1
  • 1.2k

બસ હોટેલ આગળ ઊભી રહી અને મેડમ એ છોકરાઓ અને છોકરીઓ ને અલગ અલગ જગ્યા એ રહવા ની વ્યવસ્થા કરી દીધી હતી. હર્ષ અને અજય એમ બંને ને એક રૂમ મળ્યો હતો તો બંને જણા ત્યાં તેમને સમાન મૂક્યો એને રૂમ ની બહાર ફરવા માટે નીકળી પાડ્યા. એમના રૂમ ની સામે ની લાઈન માં ઈશા અને નિધિ ને રૂમ મળ્યો હતો. તે પણ સમાન અંદર મૂકી ને અંદર ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો.. હર્ષ અજય બંને બહાર ગાર્ડન માં વાતો કરતા હતા.એમાં અજય બોલે છે કે " ભાઈ હું કાલે નિધિ ને પ્રપોઝ મારવા નો છું અને તરે