પ્રેમ અસ્વીકાર - 12

  • 2.4k
  • 1.5k

ઈશા પાછળ ઊભી ઉભી હસતી હતી અને જેવું હર્ષ એ પાછળ જોયું તો એ ગુસ્સે થઈ ને બોલી ઊઠયો કે કેમ ઈશા ક્યાં હતા તમે અને તમને શું થયું હતું? ઈશા હસતા હસતા બોલી કે " કઈ નહિ કઈ નહિ એતો તમને બધા ને સરપ્રાઈઝ આપવા માટે નું બહાનું હતું" " અરે આવી સરપ્રાઈઝ નાં હોય ઈશા અમે બધા કેટલા નિરાશ થઈ ગયા હતા? " ઈશા હસતા હસતા બોલી કે " ઓહ્ બધા કે તમે એકલા ? " " નાં નાં બધા, એવું હોય તો બધા ને પૂછી જુઓ " એમ ને એમ બધા હસવા લાગ્યા અને બધા ની તો