વારસદાર - 74

(69)
  • 4.4k
  • 5
  • 2.8k

વારસદાર પ્રકરણ 74" અરે તર્જની તું !!! " અદિતિ બોલી. "અરે અદિતિ !! ઓ માય ગોડ !! વ્હોટ આ પ્લેઝંટ સરપ્રાઈઝ !!! " તર્જની બોલી.બંને એકબીજાને જોઈને ખૂબ જ આશ્ચર્ય પામી ગયાં. મંથનને તો કલ્પના પણ ન હતી કે બંને એકબીજાને આ રીતે ઓળખતાં હશે ! એકદમ નજીકની ઓળખાણ હોય એ રીતે બંનેના ચહેરા ઉપર આશ્ચર્ય અને ખુશી બંને છલકાઈ રહ્યાં હતાં. "મને તો કલ્પના જ નહીં કે તર્જની જ હવે મારી નણંદ બનીને આવશે. " અદિતિ બોલી. " હા ભાભી. હવે તો મારે ભાભી તરીકેનું રિસ્પેક્ટ આપવું જ પડશે. ખરેખર આ દુનિયા ખૂબ જ નાની છે. ક્યારે કોની ક્યાં