નાતાલની ભેટ

  • 1.6k
  • 1
  • 554

મિસ્ટર સ્મિથ ખૂબ અપસેટ હતાં. ખબર નહોતી પડતી શું કરવું? પોતાને સાચવે કે માતાને? થેંકસ્ગિવિંગ ઉજવીને બધા સાથે ઘરે આવી રહ્યા હતા. નાતાલ પર શું કરવું તેની ચર્ચા ચાલતી હતી. સ્મિથ એકનો એક દીકરો હતો. તેની પત્ની લીન્ડાને સ્મિથની મા ખૂબ વહાલી હતી. દર વર્ષે થેંક્સગિવિંગ પર બધા સાથે મળતાં. સ્મિથ જુનિયર લવ્ડ હિઝ ગ્રાન્ડમૉમ. થેંક્સ ગીવીંગનું ડીનર ખાઈ બધા બૉર્ડ ગેમ રમ્યા. સવારે ઉઠીને ચર્ચમાં જવા તૈયાર થયા. બધા ખુબ ખુશ હતાં. સરસ ભોજનની વાતો કરી રહ્યા હતાં. પ્લાન કર્યોકે ક્રિસમસ પર બધા સ્મિથ અને લીન્ડાને ત્યાં ભેગા થશે. લીન્ડાના મધર અને ફાધર પણ આવશે. લીન્ડાએ ખૂબ મહેનત કરી