દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 4

  • 2.5k
  • 1
  • 1.2k

કહાની અબ તક: સૂચિ અને ગીતા બંને નો પાડોશી પ્રભાત છે. ગીતા પ્રભાતની બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રભાતે સૂચિ સાથે કંઇક વાત કરવી છે, કેફેમાં મળવાનું કહી ને એ દોસ્તો સાથે જાય છે તો એને સોડાનું કહીને દોસ્તો વાઇન પીવડાવી દે છે. પરિણામે એ સૂચિ ને બધા વચ્ચે લઇ ને ટેરેસ પર આવી જાય છે. ગીતાને સૂચિ કોલ પર બધું કહી દે છે ત્યારે ગીતા એને રૂમમાં લાવવા મદદ કરે છે. એને લીંબુ વાળું પાણી પીવડાવવા બાદ થોડીવાર માં એનો નાશો દૂર થઈ જાય છે, એ સૂચિ ને માફી માંગવા કહે છે, સૂચિ પેલી વાત પૂછે છે એને નવાઈ લાગે એવું