પ્રેમ અસ્વીકાર - 11

  • 2.8k
  • 1.6k

બધા કોલેજ થી છૂટે છે અને નિધિ અને ઈશા પણ ત્યાં ગેટ આગળ ઊભા હોય છે અને ત્યાં અજય અને હર્ષ બંને જણા ગેટ પર ત્યાં મળે છે. પછી બધા શોપિંગ કરવા જાય છે.ત્યાં હર્ષ ઈશા વાત કરવા માટે તે નવી નવી વાતો ઉકેલે છે પણ ત્યાં અજય અને નિધિ હોવા થી તે કઈ બોલી શકતો ન હતો. ત્યાં બજાર માં બધા જાય છે અને ત્યાં એ અજય અને નિધિ એક કપડાં ની દુકાન માં જાય છે કપડાં પસંદ કરવા તો ત્યાં દુકાન માં ઈશા અને હર્ષ બંને જોડે બેઠા હોય છે અને બંને વાત શરૂ કરે છે. " ઈશા