કોને ભૂલુંને કોને સમરુ રે - 157

  • 1.7k
  • 712

દિનેશને મળવા ચંદ્રકાંત અબ્દુલ રહેમાન સ્ટેશનરી બજારમાં ચક્કર કાપતા રહ્યા ..વિચારતા હતા કેરામભાઇને પણ એકવાર મળવુ જોઇએ એટલે નટરાજ માર્કેટમાં પહેલે માળે તપાસ કરતા હતા.."રામભાઇ ક્યાં બેસે છે...?""આ સામેની રુમ એમની છે સાંજે પાંચ પછી આવશે...કંઇ કામ હતુ..?"એક પંચાતીયા પટ્ટાવાળાએપુછ્યુ."રામભાઇ દલાલ છે ને..? કે છે સીંધીમાડુ છે..સાચુ..?"ચંદ્રકાંતે ખણખોદ ચાલુ કરી..."બહુ મોટા સપ્લાયરોનાં, મોટા મોટા કારખાનાનાં કામ કરે છે એવુ સાંભળ્યુ છે.."વાત ચાલુ હતી ત્યાં જ અચાનક એક સફેદ પેંટને બુશર્ટ પહેરેલા ગોરાચટ્ટા ટાલીયા અપ ટુ ડેટ ભાઇપેન્ટમાંથી ચાવી કાઢી સામેની રુમ ખોલવા લાગ્યા એટલે પંચાતીયા પટ્ટાવાળાએ ઇશારો કર્યો "આરામભાઇ..".....ચંદ્રકાંત બજારમા નીચે ઉતરીને ચક્કર લગાવી દસ મીનીટમાં ઉપર પહોંચ્યા..રામભાઇની કેબીન ઉપરનોક