દાંપત્યજીવન - ૫ - છેલ્લો ભાગ

(16)
  • 3.6k
  • 1
  • 1.8k

// દાંપત્યજીવન-૫// ઉષા હસતાં હસતાં બોલી, ‘‘પરંતુ દીલ કો હજી પણ બાળક જ છે ને, શું આજે આપણે બંને ગયા તો આપને સારું ન લાગ્યું. રાત્રે પરાગને કહ્યું, ‘‘વૈશાલી, આજે હું સાચેસાચ ખુબજ સુંદર લાગે છે. સેટ કરાવેલા વાળ બહુજ સરસ લાગે છે.” બીજા દિવસે ફરીથી વૈશાલી અને ઉષા ખરીદી કરવા નીકળી પડ્યા હતાં. વૈશાલીએ ક્યારેય ઉષાને આટલી નજીકથી જોયેલ ન હતી. હવે તે ઉષાને માટે જેટલાં ખરાબ વિચારો હતા તેનાથી અનેકગણું સન્માન વૈશાલીના દિલમાં ઉષા માટે થયેલ હતું. અંગે વૈશાલીએ કહી જ નાંખ્યું, ‘‘ઉષાજી હું આપને માટે બહુજ ખોટું સમજવગરનું વિચાર્યા કરતી હતી. ‘‘ઉષા બોલી, ‘‘ ખબર છે, તમે