ઉપલા ધોરણમાં - 4

  • 2.4k
  • 1
  • 1.1k

4 સફળતાને પોતાના દુશ્મનો વળગેલા જ હોય છે. તેજોવધ, ઈર્ષ્યા અને દ્વેષને કારણે પાર્ટીમાં જ તેનું અપમાન થવા લાગ્યું, તેને પછાડવાના, નીચો દેખાડવાના પ્રયત્નો પૂર જોશથી ચાલવા લાગ્યા. ‘જુઓ, વિચારો, મગજને, પછી હૃદયને પૂછો અને કરો’ એ પેલા સાહેબે આપેલો મંત્ર તે કાયમ અમલમાં મુકતો. વિચારીને પગલું ભરતો હોઈ એ દર વખતે સફળ થતો.અને દુશ્મનો નિષ્ફળ. એક વખત જાણીજોઈને તેને એક દૂરનાં શહેરમાં પૂરતાં સરનામાં વિના અને તેનો પગ ટેકવવાની કોઈ જગ્યાની વ્યવસ્થા વિના પાર્ટીની કાર લઇ મોકલવામાં આવ્યો. તેણે ગુગલ મેપ ઇન્ટરેક્ટિવ મોડમાં ચાલુ રાખ્યો અને તે શહેર, તેમાં પાર્ટીની ઓફિસ શોધી પહોંચી ગયો. પાર્ટીની ઓફિસની સામે જ એક