એક ચાહત એક ઝનૂન - ભાગ 5

  • 2.9k
  • 1.7k

(આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિએ તમામ કેન્ડિડેટનાં ઈન્ટરવ્યુસ લઈ લીધા પછી છેલ્લે પ્રવેશને બોલાવ્યો. તેનો પણ ઈન્ટરવ્યુ લીધો. જોકે તે પ્રવેશને જ પસંદ કરવાની હતી. પાંચેય બહેનપણીઓ સાથે ફરવા જાય છે. જ્યાં તૃષાએ તેનો પહેલો પ્રેમ જાહેર કરવાની હોય છે. હવે આગળ..)પાંચે બહેનપણીઓ મજાક મસ્તી કરતી સોમનાથ પહોંચી. રસ્તામાં દરેક પોતપોતાની આખા અઠવાડિયામાં બનેલ ઘટનાઓ અને તે પરથી હસી મજાકનાં પટારા ખોલીને બેઠી હતી. તૃષા વારંવાર વિચારમાં ડૂબી જતી હતી. તે જોઈ રિયાએ પૂછ્યું, "શું વાત છે તુસી, તું કિસકે ખયાલોમેં યુ ખોઈ..ખોઈ..લગતી હૈ!" બીનીએ સૂર પૂરાવ્યો," પ્યાર હુઆ...ઇકરાર હુઆ...હૈ...પ્યાર સે ફિર ક્યોં ડરતા હૈ દિલ..."તો હેતાએ આગળ લંબાવ્યું,"