એક ચાહત એક ઝનૂન - ભાગ 2

  • 2.9k
  • 1.8k

આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિ આચાર્ય...આચાર્ય પ્લાસ્ટોની માલકિન ફેક્ટરીમાં નવી ભરતી માટે એક પર પસંદગી ઉતારવાનું મનોમન નક્કી કરે છે. જ્યારે રાજેશ તેની પત્ની શોભાને સતત અપમાનિત કરે છે. હવે આગળ....પોતાની ફેવરિટ કિયા સેલ્ટોઝ કારમાંથી ઉતરી રાશિ આચાર્ય જ્યારે લિફ્ટ તરફ દસેક ડગલાં ચાલીને જતી ત્યારે એ ઠસ્સો જોઈ કોઈ પણ પુરુષ તેનાથી અભિભૂત થયાં વગર ન રહે તે હકીકત હતી. હાઈ હિલ્સ સેન્ડલ ને બ્રાન્ડેડ પર્સ લટકાવી એ જ્યારે રેબનનાં ગોગલ્સ આંખો પરથી માથાં પર ચઢાવી ઓફિસમાં પગ મૂકતી ત્યારે તેનાં ઇએયુ ડે પરફ્યુમની ખુશ્બુથી હવે દરેક કર્મચારીઓની ઘ્રાણેન્દ્રિય પણ વાકેફ થઈ ચૂકી હતી.આજે પણ દરેકને અંદાજ આવી