પ્રેમ અસ્વીકાર - 6

  • 3.5k
  • 2.1k

એવા માં હર્ષ અને અજય નાં ટેબલ પર અજય ની ફ્રેન્ડ પાયલ આવી ને બેસે છે, અને અજય જોડે વાતો કરવા લાગે છે,એવા માં હર્ષ ત્યાં થી ઉભો થઇ ને ચાલવા લાગે છે, " અરે હર્ષ બેસ ને ક્યાં જાય છે? " " કઈ નાઈ ભાઈ તમે બેસો હું જાઉં છું મારે એક કામ આવી ગયું છે" " અરે ભાઈ બધી મને ખબર પડે છે કાંઈ તને કામ નથી આવ્યું, તું ટેન્શન ના લઈશ પાયલ આપડી અંગત છે અને અમારા બંને વચ્ચે તું બેસીસ તો અમને કંઈ વાંધો નહીં આવે, એમને કઈ પ્રોબ્લેમ નથી, સાચી વાતને પાયલ?" " હા હા