પ્રેમ અસ્વીકાર - 5

  • 2.8k
  • 1.8k

જેવું તેને પાછું વળી ને જોયું તો તેને ઈશા ને દર્શન કરતા જોઈ, અને તે બોલવા જતો એના પેલા ઈશા ની આંખો બંધ હતી તે ભગવાન ને પ્રાથના કરતી હતી. હર્ષ ને થયું કે એ જ્યાં સુધી આંખો નાં ખોલે ત્યાં સુધી તે એના સામેજ રહે અને જેવી આંખ ખોલે એટલે તે બોલાવે પણ એમાં એને વિચાર આવ્યો કે " કદાચ એ મને નાઈ ઓળખે તો ખોટી પેહલિજ નજર માં ખોટી ઇમ્પ્રેશન થશે એટલે અહીં થી નીકડીજ જવું જોઈએ, એટલે હર્ષ ત્યાં થી નીકળી જાય છે અને મંદિર નાં બહાર બાંકડા પર બેસે છે અને ઈશા ની રાહ જુએ છે,