પ્રેમ અસ્વીકાર - 4

(13)
  • 3.5k
  • 2.2k

હર્ષ ખુશ હતો કે એને ઈશા એના ક્લાસ માં મળી અને એ પણ જેવી છોકરી ની રાહ જોઈ રહ્યો હતો એવી છોકરી એને મળવા જશે, એ જલ્દી જલદી બસ સ્ટેન્ડ માં પહોચી જાય છે અને ત્યાં જઈ ને તે બેસી જાય છે, ત્યાર બાદ તે થોડી વાર રહી ને ત્યાં પાર્લર એ બોટલ લેવા જાય છે ત્યાં જાય છે તો એને એ આગળ નાં દિવસે જે ભાઈ હતા એ ભાઈ જોવા મળે છે અને બોલે છે કે " મને એક બોટલ આપો" " ત્યાં પેલા પાર્લર વાળા ભાઈ એ કીધું કે હા બહાર નાં ફ્રીઝ માંથી લઇ લો" હર્ષ એ