જાદુઈ ડબ્બી - પ્રકરણ 8

  • 3.7k
  • 1.5k

ત્રણ કોઠી સોનું, ત્રીસ થાળ ચાંદી અને પચ્ચીસ ગાયોની લાલચમાં આવેલી કુંભારની નવી પત્ની વૈદેહી રાજા સાથે મોકલવા માટે તૈયાર થઈ ગઈ. રાજ મહેલમાં જઈને વૈદેહી સાથે શું થશે તે જોઈએ ભાગ 8માં.************************ત્યારબાદ રાજા વૈદેહીને લઈને મહેલમાં આવ્યો. આ તરફ ગરીબ કુંભાર ખુબ જ ધનવાન થઈ ગયો. ઘરે ચાર-પાંચ નોકર રાખી દીધા. ગામનો મોટો જમીનદાર થઈ ગયો કાણી હવે વધુ મોંઘા કપડા પહેરવા લાગી.રાજ્યમાં વૈદેહીના લગ્ન રાજકુમાર સાથે કરાયા. વૈદેહી પણ ખુબ જ સારુ જીવન જીવવા લાગી. સાથે-સાથે રાજ્યને પણ સ્વર્ગ સમાન કરી નાખ્યું. રાજકુમારને જ્યારે પણ જે પણ ખાવાનું મન થાય. તે વૈદેહી તેની જાદુઈ ડબ્બીમાંથી માંગીને આપતી અને