વારસદાર - 54

(100)
  • 6.8k
  • 3
  • 4.8k

વારસદાર પ્રકરણ 54" શીટ યાર ! મુંબઈ જેવા શહેરમાં રહીને પણ તું નડિયાદી વાતો કરે છે ! તું શબ્દમાં જે મજા અને મસ્તી છે એ તમે માં ક્યાંથી હોય રાજ ? તમે માં પોતીકાપણું નથી રહેતું. આજની રાત તો ' તું તારી' કહીને એકબીજાને માણવાની રાત છે. બેડ ઉપર આવી જા બેબી....." શીતલ એકદમ આવેશમાં આવીને બોલતી હતી. શીતલની વાતોથી રાજન દેસાઈ ઉત્તેજિત તો ખૂબ જ થઈ ગયો પણ એ સોફા ઉપરથી ઉભો ના થયો. શીતલને કેમ સમજાવવી ? કોણ જાણે કેમ શીતલનું તુંકારા નું સંબોધન એને અંદરથી ડંખતું હતું. આજે એને શીતલનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું. ગઈકાલ સુધી