વારસદાર - 51

(95)
  • 6.8k
  • 6
  • 5k

વારસદાર પ્રકરણ 51કેતાનો ફરી આભાર માની મંથન સીધો સુંદરનગર પોતાના ઘરે જ આવી ગયો. સાંજના ૭ વાગી ગયા હતા. " કેતાને મળીને આવ્યો. એ મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. મેં એને બહુ સમજાવી પરંતુ જીદ પકડીને બેઠી છે. એ સરોગેટ મધર બનવા માટે તૈયાર છે. હવે આપણે ડોક્ટરને એકવાર મળવું પડશે. તારીખ પણ લેવી પડશે." મંથન બોલ્યો.મંથનની વાત સાંભળીને અદિતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. એણે મનોમન કેતાનો આભાર માન્યો. અદિતિએ પળનો પણ વિલંબ કર્યા વગર ડોક્ટરને ફોન કર્યો અને આવતી કાલની સવારે ૧૦ વાગ્યાની જ એપોઇન્ટમેન્ટ લઈ લીધી. જેથી મંથનને ઓફિસ જવાનું મોડું ના થાય. મંથન અને