પ્રેમ અસ્વીકાર - 2

  • 4.3k
  • 2.9k

હર્ષ બસ ની રાહ જોતા જોતા તેની નઝર એક પાર્લર પર પડી એને થયું કે બસ ને આવા માં લેટ થઈ ગયું છે અને તરસ બઉ લાગી છે, એટલે એ ત્યાં પાર્લર એ પાણી ની બોટલ લેવા ચાલ્યો ગયો. ત્યાં પાર્લર એ જઈ ને જોયું તો કોઈ હતું નહિ. પણ અંદર નાં રૂમ માં અવાજ આવી રહ્યો હતો. હર્ષ એ બુમ પાડી " અરે કોઈ છે? " અંદર થી અવાજ આવ્યો " હા બોલો ને ? શું જોઈએ છે? " અવાજ ખૂબ રમણીય હતો પણ ચેહરો દેખાવા નાતો મળતો " મારે પાણી ની બોટલ લેવી છે" " ઓ હા બહાર