પ્રેમ - નફરત - ૫૫

(32)
  • 4.4k
  • 4
  • 2.8k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૫રચનાને થયું કે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની પર પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં સફળ થઇ રહી છે પરંતુ આરવ થોડો નારાજ નજર આવી રહ્યો છે. તેનું વર્તન પ્રેમભર્યું હતું. છતાં આરવને પોતાની કોઇ વાતથી તકલીફ હોય એવો અંદેશો આવી રહ્યો હતો. તે ભલો પતિ સાબિત થઇ રહ્યો હતો. પરિવારમાં હજુ એ બીજા સભ્યો સાથે સામંજસ્ય બેસાડી શકી ન હતી પરંતુ લખમલભાઇ અને આરવ તેને માન આપતા હતા. તેના માટે લાગણી ધરાવતા હતા. સાસુ સુલોચનાબેન એમની ભક્તિમાં અને સંતાનોના બાળકોને સાચવવામાં જ રહેતા હતા. એમણે રચના સમક્ષ એમના સંતાનની ઇચ્છા પણ પ્રગટ કરી દીધી હતી. તે