કનેક્શન-રૂહ સે રૂહ તક - 32

(13)
  • 3k
  • 1.2k

૩૨.ધોખેબાજ વિશ્વાસ વિશ્વાસ એનાં પરિવાર સાથે અમદાવાદ આવી ગયો હતો. અમદાવાદમાં એમનું કોઈ સગું નાં હોવાથી બધાં એક હોટેલમાં રોકાયાં હતાં. વિશ્વાસનાં મમ્મી-પપ્પા એની સગાઈ થવાની હતી. એ વાતથી બહું ખુશ નજર આવી રહ્યાં હતાં. વિશ્વાસનાં ચહેરાં પરની મોટી એવી સ્માઈલ પણ દૂર થઈ રહી ન હતી. હવે આ તાન્યા સાથે સગાઈ થવાની ખુશી હતી, કે એની પાછળ બીજું જ કોઈ રહસ્ય છુપાયેલું હતું. એ તો વિશ્વાસ જ જાણતો હતો. એ પોતાનાં રૂમમાં સગાઈમાં પહેરવાં માટેની શેરવાની જોઈ રહ્યો હતો. ત્યાં જ એનાં મોબાઈલની રિંગ વાગી. મોબાઈલ પર 'સ્વીટી' નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એ જોઈને એનાં હોંઠો પર લાંબી