દશાવતાર - પ્રકરણ 22

(154)
  • 4.5k
  • 2
  • 2.4k

          “હું તને દીવાલની પેલી પારના નિયમો સમજાવું છું અને તું મને સાંભળતો પણ નથી.” નીરદે જરા નારાજ થઈ કહ્યું, “વિરાટ, આ આપણી દુનિયા નથી..”           “ખબર છે.” તેણે કહ્યું, “આ શું છે?” બારી બહાર દેખાતા એક વિશાળ બાંધકામ સામે આંખો માંડી તેણે પુછ્યું. એ રાક્ષસી કદના પથ્થરો ગોઠવી બનાવેલ ચણતર હતું. તેના એક એક પિલર તેમની ઝૂંપડી કરતાં પહોળા હતા.           “એ સેતુ છે.” નિરદે કહ્યું, “આવા સેતુ બનાવતા સો વર્ષ થઈ જતાં અને એ માટે હજારો મજૂરોની જરૂર પડતી.”           વિરાટ સેતુને