જીવન સાથી - 61

(21)
  • 4.4k
  • 2
  • 2.3k

અશ્વલ ખૂબજ પ્રેમથી આન્યાની સામે જોઈ રહ્યો હતો અને તેને કહી રહ્યો હતો કે, "તારા માટે હું એક ગીફ્ટ લાવ્યો છું જે મેં સાચવીને રાખી છે તે હવે હું તને આપીશ કારણ કે, હવે તું મને પ્રેમ કરે છે એટલે હવે તને તેની કદર થશે." આન્યા: અચ્છા એવું છે? અશ્વલ: હં.. આન્યા: પણ શું ગીફ્ટ લાવ્યો છે તે તો મને કહે. અશ્વલ: ના તે તું ગેસ કરજે પછી મને કહેજે... હવે આન્યા તે ગેસ કરી રહી છે પરંતુ તેને કોઈ આઈડિયા આવતો નથી એટલે તે ખૂબજ બેસબરીથી અશ્વલની સામે જોઈ રહી છે અને તેને રીક્વેસ્ટ કરીને પૂછી રહી છે કે