દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 2

  • 3.1k
  • 1.5k

કહાની અબ તક: સૂચિ અને પ્રભાત લગ્નથી થોડા દૂર બાઈક પર આવી જાય છે, સૂચિ પ્રભાતની ઉદાસીનું કારણ પૂછે છે તો જાણે છે કે એને કોઈ લવ કરે છે, પણ એને પ્રભાત લવ નહિ કરતો. ફ્લો માં એ બોલી જાય છે કે પોતે સૂચિ ને તો ક્યારેય લવ થયો જ નહિ તો સૂચિ ગુસ્સે થાય છે અને પૂછે છે કે બીજું શું શું તારી બેસ્ટી એ કહ્યું છે. બંને પ્રભાતની બેસ્ટી ના લગ્નમાં જ આવ્યા હતા. ખરી ધમાલ તો બંને નો વેટ ઘરે કરી રહી હતી! હવે આગળ: તું કેમ આમ અચાનક જ જતો રહ્યો હતો?! ગીતા બહુ જ ગુસ્સામાં