કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 46

(29)
  • 7.2k
  • 2
  • 5.5k

" કૉલેજ કેમ્પસ "ભાગ-46 પરી આજે પોતાની મોમ ક્રીશાને જોઈને જાણે ધન્ય થઈ ગઈ હોય તેમ એકીટશે તેની સામે જ જોઈ રહી હતી. જાણે ક્રીશામાં તેને સાક્ષાત દેવીમાંના દર્શન થયા હોય તેમ તે એકદમ ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી કે, " મોમ, જય માતાજી, બોલ તું કેમ છે ? " ક્રીશા: જય માતાજી બેટા, હું ઓકે છું, બોલ‌ તું કેમ છે ? કવિશા (છુટકી): (વચ્ચે જ બોલી પડે છે) તમારી બંનેની આસ્થા ચેનલ પૂરી થઈ હોય તો હું આગળ કંઈ વાત કરી શકું છું ? અને છુટકીનો નાહકનો ગુસ્સો જોઈને માં-બેટી, ક્રીશા અને પરી બંને હસી પડે છે. છુટકીનો