મૃગતૃષ્ણા - ભાગ 21

  • 2.7k
  • 1.4k

[ RECAP ]( સંજય અનંત ને ઘરે જમવા માટે કહે છે. આદિત્ય ઓફિસ માં આવે છે અને ધનરાજ એમને મિટિંગ માં મોકલે છે. પાયલ સંજય ને કોલ કરે છે અને કોલ અનંત ઉઠાવે છે. સંજય અને અનંત વચ્ચે પાયલ ની વાત થાય છે. દિવ્યા આદિત્ય ને રિસોર્ટ માં જોઈ જાઈ છે. )___________________________ NOW NEXT___________________________આદિત્ય : દિવ્યા આઈ એમ સોરી... રડશો નઈ પ્લીઝ...મને ખબર છે હું તમને બોવ હેરાન કરી રહ્યો છું.હું જાણું છું મારી બોવ મોટી ભૂલ છે. મે તમને કીધું પણ નથી કે હું અહીંયા આવા નો છું.પણ મારા પર વિશ્વાસ કરો હું ખોટો નથી. બસ મારા માં હિંમત