નવવધૂ

  • 2.8k
  • 2
  • 890

॥ નવવધૂ ॥ માયાના કુખમાંથી અવતર્યા બાદ દીકરીના અવતારમાં જન્મ લીધેલ દીકરી તેની જીંદગીના અને બાળપણ-યુવાનીના દિવસો પોતાને જન્મ આપનાર માતા-પિતા, ભાઇ-બહેન, કાકા-કાકી, આડોશ પાડોશ સાથે વિતાવતી હોય તે તમામને છોડીને જન્મના ૨૦-૨૨ વરસે કે ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે. જેઓના ઘરમાં કોઇપણ પ્રકારની રોકટોક વગર લાડકોડથી સહુની લાડકવાયી જેનું પિયર છોડી સાસરીમાં તેનું પછીનું એકપ્રકારનું નવજીવન શરૂ કરતી હોય છે. આ નવા નવજીવનમાં સાસરીમાં તેને ત્યાંના નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે સર્વ પ્રથમ તેના પતિ અને સાસુ-સસરાની મહત્વની ભૂમિકા હોય છે. સાસુ-સસરામાટે જેમના ઘરમાં વહુની સાથે એક જન્મ આપનાર માતા-પિતાની લાડકવાયી આવેલ છે. તેને જો તેમના તરફથી શરૂઆતથી જો માતા-પિતા