દશાવતાર - પ્રકરણ 15

(155)
  • 4.9k
  • 2
  • 2.8k

          પદ્માને મળીને પાછા ફરતી વખતે રસ્તામાં વિરાટ ગુરુકુળ આગળ અટક્યો. ગરમી વધી ગઈ હતી. સૂરજના આકરા કિરણો અને હવામાં ઊડતી રેતથી બચવા માટે તેને મોઢા પર બુકાની બાંધવી પડી.           ગુરુ જગમાલ વિરાટના ગુરુ હતા. એ શરૂઆતમાં ગુરુ એટલે શું એ જાણતા નહોતા. એમને માત્ર એટલી ખબર પડતી કે એ છાને છાને નાના બાળકોને એક સ્થળે ભેગા કરતા અને તેમને ભણાવતા. મોટાભાગે શરૂઆતમાં પુસ્તકોને બદલે એ પ્રલય પહેલાની દુનિયાના કિસ્સા ટુચકા સાંભળાવી તેમને જ્ઞાન આપતા.           દીવાલની આ તરફ મોટાભાગના લોકો એ વાતથી અજાણ હતા કે આવા