જીવન સાથી - 59

(20)
  • 3.9k
  • 2
  • 2.1k

અશ્વલની વાત આન્યા ખૂબજ ધ્યાનથી સાંભળી રહી છે કે, "ડીમ્પીને તેમણે તેનો અભ્યાસ પણ પૂરો કરવા ન દીધો અને પરણાવી દીધી અને તે હંમેશ માટે મારાથી માઈલો દૂર લંડન ચાલી ગઈ તે પછી તેની મેરેજ લાઈફ ડિસ્ટર્બ ન થાય તેમ માટે મેં ક્યારેય તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નથી બસ તે ખુશ રહે તેટલું જ મારે માટે બસ છે...અને મારી એ લવસ્ટોરી ઉપર હંમેશ માટે ફૂલસ્ટોપ લાગી ગયું બસ પછી તો આપણે બિલકુલ ભણવામાં તલ્લીન થઈ ગયા અને તે પછી તો તને ખબર જ છે ને...અને એટલામાં રસ્તો ખૂટી ગયો.. અશ્વલ આન્યાને ઘણુંબધું કહેવા ઈચ્છતો હતો પરંતુ તેમની મંજિલ આવી