કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 44

(29)
  • 7.3k
  • 3
  • 5.6k

" કૉલેજ કેમ્પસ "ભાગ-44પરીએ પોતાની નાનીમાના બંને હાથ પ્રેમથી પકડ્યા અને ઘડીક નાનીમા સામે તો ઘડીક દિવાલ ઉપર લટકાવેલી પોતાની માંની તસવીર સામે તે જોતી રહી અને અખૂટ આતુરતાથી શાંત ચિત્તે પોતાની માંની જીવન કહાની સાંભળવા બેસી ગઈ. નાનીમાની નજર સમક્ષ ભૂતકાળનો એ ચિતાર આવી ગયો, પોતાની યુવાની અને કોલેજ કાળની માધુરી જે આમજ પરીની જેમ જ તેમને વળગી પડતી હતી અને પોતે કંઈ ચિડાવે તો બોલી પડતી હતી કે, ના ના માં એવું કંઈ નથી શું તું પણ...!!અને પછી માં દીકરી બંને ખડખડાટ હસી પડતા હતા. નાનીમાની નજર સમક્ષ એ દ્રશ્ય આવી ગયું અને પોતાની માધુરીને હસતી જોઈને જાણે