એક ધારણા

  • 3.1k
  • 820

"એક ધારણા"'આ વાત સાચી હોય શકે છે'આપણે બધાએ જ ગણિતમા "ધારો કે.." આ શબ્દનો ઘણોજ ઉપયોગ કરીને મોટા મોટા દાખલાઓનાં સાચાં જવાબ મેળવી લીધાં. પરંતુ તે વાસ્તવમાં શું આપણાં જીવનનાં સાચાં જવાબ આપી શકે છે ? મારા મતે તો સાચાં જીવનમાં તે ખલેલ પહોચાડે છે. કારણ કે મનુષ્ય તેનો સાચી રીતે ઉપયોગ નથી કરતો. જીવનમાં આ શબ્દ "ધારણા" બહુજ મહત્વનો છે, કારણ કે જીવનમાં કોઈને કોઈ માણસ મોટા ભાગે બીજા પ્રત્યે ખોટી ધારણા લગાડતો જ હોય ​​છે. મનમાં ખોટી ધારણાઓને પકડી રાખતો હોય છે, તેને તે છોડવાનો પ્રયત્ન પણ નથી કરતો હોતો, બસ તે એનેજ સાચું માની લે છે. જ્યારે