સ્કેમ....31 - છેલ્લો ભાગ

(32)
  • 2.8k
  • 2
  • 1.2k

સ્કેમ....31 (બેદી સર અને તેમની ટીમે સાગર અને ડૉ.રામને બચાવી લીધા. નઝીર અને તેના આકા રામચરણને પણ પકડી લેવામાં આવ્યા. હવે આગળ...) બેદી સર અને તેમના સાથીદારો બધાએ ડૉકટરનું તાળી પાડીને અભિવાદન કર્યું. સાગરને હોસ્પિટલમાં એડમિટ કર્યા. ડૉ.શર્માએ રામ અને બેદીની રજા લઈ નીકળ્યા જયારે ડૉ.રામના ચેક અપ પછી, સીમા અને ડૉ.રામ પણ પોતાના ઘરે જવા નીકળ્યા. રામને જોઈ રંજનબેને પૂછ્યું કે, "રામ... તું આવી ગયો?" "હા મા..." તેના કપડાં જોઈને પૂછ્યું કે, "એકસિડન્ટ થયો છે રામ? તને કયાં વાગ્યું છે?" "મમ્મી... મને કયાંય પણ નથી વાગ્યું. પણ દેશનું કર્જ ચૂકવીને આવ્યો છું." નિમેષભાઈએ કહ્યું કે, "અમે સમજયા નહીં..." ડૉ.રામે