લવ ફોરેવર - 6

(12)
  • 3.8k
  • 2k

Part :- 6 કાર્તિક પાયલ ના ચેહરાને જોઈ રહ્યો. પાયલ નો ચહેરો થોડો મુરઝાઇ ગયેલો થઈ ગયો હતો. પછી કાઈક વિચાર્યું અને કહ્યું,"પાયલ......."" ડોન્ટ વરી, આઈ એમ ફાઈન!!" પાયલ જાણે જાણતી હતી કે કાર્તિક તેને કેમ છો હવે એવું જ પૂછવા માંગતો હતો એટલે એની પેહલા જ જવાબ આપી દીધો." ગુડ....!!!" કાર્તિક એ હળવું સ્મિત કર્યું." મારો જન્મ થયો અને હું હજુ છ મહિનાની હતી ત્યાં જ પપ્પા ને અબ્રોડ થી જોબ ઓફર આવી એટલે મમ્મી પપ્પા મને લઈ ને ત્યાં જતાં રહ્યા. દાદા દાદી અહી નોઈડા જ રહેતા. હું ત્રણ વર્ષની થઈ ત્યાં મારી તબિયત ત્યાં બહુ સારી રેહતી