જીવંત રહેવા એક મ્હોર - 8

  • 2.9k
  • 1
  • 1.4k

પ્રકરણ ૮મું / આઠમું મોના, હેલ્લો, હેલ્લો હેલ્લો બોલતી રહી. સામે થી કોઈ પ્રતિક્રિયા ન આવતા મોબાઈલ આલોક અંકલને આપ્યો. આલોક અંકલે ઘણી ટ્રાય કરી પણ કોલ લાગ્યો જ નહીંહવે આગળ ' સારિકા કહી રહી હતી કે પ્લીઝ રૂપાલી જલ્દી આવ મમ્મીની તબિયત બહુ ખરાબ છે. એમની કિમો થેરેપી ટ્રીટમેન્ટ આપ્યા પછી ડૉક્ટરે કહ્યું છે કે'...... આટલું બોલતા બોલતા સારિકાથી રડાઈ ગયું. રૂપાલીને કોલ પર કહેતી હતી. તું રાધામાસીનું ધ્યાન રાખ હું હમણાં જ ત્યાં પહોંચું છું. પપ્પાનો કોલ શરૂ હતો. હમણાં વાત કરું છું. તું માસીનું ધ્યાન રાખ. રૂપાલી ફટાફટ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને જુવે છે. રિયાનનાં મમ્મી