જીવન સાથી - 56

(19)
  • 4.9k
  • 4
  • 2.6k

અશ્વલને લાગ્યું કે, ખરેખર પોતે જે શબ્દો સાંભળી રહ્યો છે તે શું સત્ય છે? અને તે વિચારમાં પડી ગયો અને તેણે પોતાના મોબાઈલની સ્ક્રીન ઉપર નજર કરી કે, ખરેખર ત્યાં સામે આન્યા જ છે ને જે આ બોલી રહી છે અને પોતે સાંભળી રહ્યો છે અને વિચારોમાં ખોવાયેલો પોતે કંઈ બોલે કે આન્યાને કંઈ પૂછે તે પહેલાં આન્યા ફરીથી બોલી.. "એય મી.અશ્વલ તમે ક્યાં ખોવાઈ ગયા?" અશ્વલ: આઈ ડોન્ટ બીલીવ... ખરેખર તું મને...? આન્યા: ખરેખર... અશ્વલ: હું હમણાં જ આવ્યો તને લેવા માટે. મારી સામે તારે બોલવું પડશે હં.. આન્યા: ના ના, હું સામે નહીં બોલી શકું. અશ્વલ: ના એ