પ્રેમ - નફરત - ૪૮

(27)
  • 4.5k
  • 2
  • 2.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૮ રચના પાવર બેંકના લાભો બતાવી રહી હતી એ સાંભળીને આરવ પણ નવાઇમાં ડૂબી ગયો હતો. લખમલભાઇ પણ મૌન બેઠા હતા. રચનાને પોતાના વિચારની તરફેણમાં વાત કરતાં જોઇ કિરણ ઉત્સાહથી બોલી ઊઠ્યો:'હા, આવા અનેક ફાયદા છે. આપણા માટે આમ આ નવું ક્ષેત્ર છે પણ આપણા મોબાઇલ હોવાથી એના વેચાણનું કામ સરળ છે. આપણા ધંધાનો ઓછા રોકાણથી વિસ્તાર થઇ શકે એમ છે. હું બરાબર કહું છું ને રચના?'રચનાને થયું કે હજુ તેનું બોલવાનું પૂરું થયું નથી અને તેની પાસેથી સમર્થન માગી રહ્યા છે. તે પોતાના સ્વરને વધુ મૃદુ કરતાં બોલી:'કિરણભાઇ, તમારી વાત સાચી છે. હું