દિલનો રાઝ, પ્રેમનો અહેસાસ - 1

  • 3.4k
  • 1
  • 1.7k

બોલને... શું થયું તને? કેમ આમ અચાનક ઉદાસ થઈ ગયો?! આટલા બધા લોકો વચ્ચે પણ સૂચિ તો પ્રભાતને જ નોટિસ કરી રહી હતી. કઈ નહિ... કઈ ખાસ નહિ... પ્રભાતે ઉદાસીનતા થી જવાબ આપ્યો. ચાલ તો આપને હોટેલ એ જઈએ... હળવેકથી એણે પ્રભાતને કહ્યું અને થોડીવાર માં તો બંને બાઈક પર હતા. મંડપવાળા એ ઘરથી બંને ખાસ્સા દૂર આવી ગયા હતા, તો પણ પ્રભાત તો હજી પણ ચૂપ હતો. જાણે કે કોઈ વાત એણે બહુ જ લાગી ગઈ હતી. કોઈ પ્રોબ્લેમ છે?! કેમ આમ તું ઉદાસ છે?! સૂચિ થી ના જ રહેવાયું તો એણે કહી જ દીધું. કઈ નહિ... પ્રભાત વાત