તલાશ - 2 ભાગ 36

(63)
  • 4.7k
  • 2
  • 2.2k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  "સુમિત તું અત્યારે ક્યાં છે?" મોહનલાલે પૂછ્યું. "મદ્રાસ આપણી ઓફિસમાં." "એતો મને પણ ખબર છે. એક્ઝેટ કઈ જગ્યાએ? અને તારી આજુબાજુ કોણ છે?" "મારી કેબિનમાં છું અને આજુબાજુ કોઈ નથી." "ઓકે. ક્રિષ્ણન શું કરે છે? " "એને મેં નવા સેલ્સ ટાર્ગેટનો પ્રોજેક્ટ ફાઇનલ કરવાનું કહ્યું છે એ તૈયાર કરેછે." "ઓફિસમાં કુલ કેટલા લોકો છે?" "7 જણા"   "હમમમ, અને ગેટ પર 4 ચોકિયાત. એક કામ કર ફટાફટ ઉભો થા. અને કેબિનની અને ઓફિસની બહાર નીકળ. કોઈનું ધ્યાન તારા પર ન પડે એ સાવચેતી રાખજે અને કદાચ