જીવંત રહેવા એક મ્હોર - 2

  • 3k
  • 1
  • 1.8k

પ્રકરણ બીજું/૨જું આલોક પારેખ અચાનક ઓફિસમાં એન્ટર થયા. બધાં એમ્પ્લોઇઝ વાતોમાં મશગુલ હતા. કોઈને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે આલોક સાહેબ અંદર આવ્યા. આ જોઈ આલોક સાહેબે તો બધા જ એમ્પ્લોઇઝ પર ગુસ્સે થયા. એમનાં વિશ્વાસને ધક્કો લાગ્યો હતો. રૂપાલી આર્વી સાથે કોલ પર વાત કરી રહી હતી. આર્વી તને ખબર છે કાલ રિયાન મને કૉફી પીવા બહાર લઈ જવાનો હતો બટ મેં જ તેને રોક્યો અને કહ્યું કે નહીં આપડે તો સાઈકલ રેસ કરીશું અને અમે સાઈકલ રેસ કરી અને દરવખતની જેમ આજે પણ હું જ જીતી ગઈ. 'તું સાવ પાગલ છે કૉફી માટે કહ્યું અને તે ના