પ્રેમ - નફરત - ૪૭

(29)
  • 4.7k
  • 2
  • 3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૭ રચનાના સ્થાન પર બીજી કર્મચારી લેવાની વાત લખમલભાઇને સામાન્ય લાગી. એમણે હિરેનની વાતને સમર્થન આપતાં કહ્યું:'તારી વાત બરાબર છે. એ વાત મારા ધ્યાન પર આવી ન હતી. રચના ઘર- પરિવારને સંભાળવા સાથે ઓફિસ તો આવશે જ પણ અત્યારે જેટલો સમય આપી શકે છે એટલો આપી શકશે નહીં. અને એ આઇ.ટી. ની જગ્યા પર કામ કરે એ આપણા પરિવારને શોભે નહીં. એણે હવે મેનેજમેન્ટ પર ધ્યાન આપવું પડશે... આરવ, તું નવી જાહેરાત આપીને બીજી કોઇ છોકરીને નોકરીએ રાખી લેજે...'હિરેન મનોમન વિચારતો હતો કે હવે એ પોતાના એક ઓળખીતાની છોકરીને નોકરીએ રખાવીને આરવ અને રચનાની